New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/gun-shot.jpg)
સુપ્રીમ કોર્ટના પરિસરમાં સોમવારના રોજ એક કોન્સ્ટેબલે પોતાની જાતને જ ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચાંદ પાલ સિંહ ઉ.વ.45 કે જેઓ છેલ્લા દોઢ એક વર્ષથી સુપ્રીમ કોર્ટ ખાતે ફરજ બજાવતા હતા.
તેઓએ તેમની સર્વિસ રાઇફલ દ્વારા જ સવારે 8 થી 9ના સમયગાળા દરમ્યાન પોતાનો જીવ લીધો હતો.
આ ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકથી થઇ ગઈ હતી અને પોલીસ દ્વારા કેસનોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories