Connect Gujarat
ગુજરાત

ચાલુ વાહને મોબાઇલનું ધેલું નોતરી શકે છે મોત: વિડિયો થયો વાયરલ

ચાલુ વાહને મોબાઇલનું ધેલું નોતરી શકે છે મોત: વિડિયો થયો વાયરલ
X

ચાલુ વાહને મોબાઇલ ન વાપરવા અને જો વાપશો તો મળશે મોતનું સંગીત સાથે સુંદર સંયોજન

તાજેતરમાં જ અક્સ્માતોના અઢળક કિસ્સાઓ બહાર આવ્યા છે. કોઇ ટ્રક સાથે તો કોઇ ઉભેલા તો કોઇ પુર ઝડપે બાઇક ઉપર તો કોઇક બસની અડફેટે મોતને ભેટતા હોવાના કિસ્સા બની રહ્યા છે.

ત્યારે એક સુંદર ગીત સાથે શીખ આપતો વિડિયો વાયરલ થયો છે. જે ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરતા ચાલકો તે પછી કારનો હોય કે બાઇકનો તમામ માટે આ વિડિયો પ્રેરણાદાયી હોવા સાથે ચાલુ વાહને મોબાઇલનું ધેલું નોતરી શકે છે મોત નો સંદેશ પાઠવે છે. પ્રસ્તુત આ વિડિયોમાં ગીતના ગાયકોની સાથે વિવિધ અકસ્માતની ઘટનાઓની કલીપ પણ વણી લેવામાં આવી છે.

Next Story