ચીન અને પાકિસ્તાનની સીમા પર સેટેલાઈટ દ્રારા નજર રાખવાનો ભારત સરકારનો નિર્ણય

New Update
ચીન અને પાકિસ્તાનની સીમા પર સેટેલાઈટ દ્રારા નજર રાખવાનો ભારત સરકારનો નિર્ણય

ચીન અને પાકિસ્તાનની સીમા પર તણાવની પરિસ્થિતિ સામે ભારત સરકારે સીમા પર સેટેલાઇટ દ્રારા નજર રાખવાનો નિર્ણય કર્યો છે. જેના દ્રારા ભારત સામે થતી ગતિવિધિઓની જાણકારી આઇટીબીપી પર બીએસએફને વાસ્તવિક સમય એરીયલ માહિતી મળી શકશે.

ગૃહમંત્રાલય દ્રારા માહિતી મળી હતી કે આ સેટેલાઇટ સિસ્ટમને લઈ ને ગૃહમંત્રાલયની સાથે ITBP, BSF,SSB અને ISRO ના અધિકારીઓ સાથે બેઠક થઈ ચુકી છે. આ સિસ્ટમ કામ લાગે તો, ભારત - પાકિસ્તાન, ભારત બાંગ્લાદેશ, ભારત ચીન , ભારત નેપાલ બોર્ડર પર થતી ઘુસણ ખોરીને પણ રોકી શકાશે.