તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જેઠાલાલ એકલા પડી જશે,નહિ દેખાય દયાભાભી

New Update
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જેઠાલાલ એકલા પડી જશે,નહિ દેખાય દયાભાભી

ઘર ઘરમાં ખુબજ લોકપ્રિય બની ગયેલ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની પત્ની અને ટપુની માતાનો અભિનય કરતી દિશા વાકાણી એટલે કે દયાભાભી સિરીયલમાં જોવા નહિ મળે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દિશા વાકાણી હાલમાં પ્રેગ્નન્ટ છે,જેના કારણે તેમને હાલમાં સિરીયલનું શૂટિંગ પણ બંધ કર્યુ છે,તેથી ધારાવાહિકમાં દયાભાભી નજરે નહિ પડે.

દિશા વાકાણીના લગ્ન મુંબઈના ચાર્ટડ એકાઉન્ટટન્ટ મયુર પડિયા સાથે 24મી નવેમ્બર 2015ના રોજ થયા હતા.

Latest Stories