ધોરાજી:શાક માર્કેટ પાસે સામાન્ય બાબતે બોલાચાલીમાં અજાણ્યા શખ્સોએ કર્યો એક વ્યક્તિ ઉપર ઘાતક હુમલો

New Update
ધોરાજી:શાક માર્કેટ પાસે સામાન્ય બાબતે બોલાચાલીમાં અજાણ્યા શખ્સોએ કર્યો એક વ્યક્તિ ઉપર ઘાતક હુમલો

ધોરાજીના કોળીવારમાં રહેતા મહેશ દમજીભાઈ પાધર પર અજાણ્યા ઈસમોએ શાકમાર્કેટ પાસે અચાનક ઘસી આવી લોખંડના પાઈપ વડે ઘાતક હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો.

આ અંગે ધોરાજી પોલીસ ફરિયાદ મહેશ દમજીભાઈ પાધર કરી હતી. આરોપી હિતેશ વલ્લભ ગીરીશ ઉર્ફે રવી બન્ને આરોપી મહેશ દમજીભાઈ પાધર અને તેમની પત્નીને ઢીકા પાટુંનો માર માર્યો હતો. મહેશ દમજીભાઈ પાધરને લોખંડ પાઈપ મારી માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી જુનાગઢ રીફર કરવામાં આવ્યા છે. ધોરાજી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. આરોપી પકડવા ચક્રો ગતિમાન કરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસએ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

Latest Stories