New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/aa-Cover-l9bnt2gmr54r68jtmklm9rmnd1-20170728230846.Medi_.jpeg)
બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશમીનો આજે જન્મદિવસ છે. હેપ્પી બર્થ ડે ટુ યુ ઇમરાન. ઇમરાન આજે ૩૯ વર્ષનો થયા. તે છેલ્લા દોઢેક દાયકાથી એ અભિનય ક્ષેત્રમાં છેે.
૨૦૦૩માં ફૂટપાથ ફિલ્મથી કારકિર્દી શરૃ કરનાર ઇમરાન ૨૦૦૪ની ફિલ્મ મર્ડર પછી સિરિલય કીસર તરીકે જાણીતો થયા હતા ,કારણ કે એની લગભગ દરેક ફિલ્મમાં એ પોતાની હીરોઇનને કીસ કરતો દેખાયો હતો. જો કે શાંઘાઇ અને રાજા નટવરલાલ જેવી ફિલ્મો દ્વારા એણે આ ઇમેજને તોડવાના પ્રયાસો કરી જોયા હતા ,પરંતુ એમાં એને સફળતા પ્રાપ્ત થઇ નહોતી.
ઇમરાનની અત્યાર સુધીની ફિલ્મોમાં એનેા એક પ્લસ પોઇન્ટ રહ્યો હતો કે એની મોટા ભાગની ફિલ્મોનાં ગીતો હિટ નીવડયાં હતાં.
Latest Stories