New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/WhatsApp-Image-2019-06-14-at-17.04.56-1.jpeg)
ભાવનગર શહેરના ગીતાચોક પાસે ભુવો પડતા એક ફોરવિલ ખાડામાં પડી ગઈ હતી જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
જોકે એમાં કોઈ જાન હાની થઇ ન હતી. ભાવનગર શહેરમાં હજી વાયુ વાવાઝોડાની અસરથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના શિશુવિહાર સર્કલ પાસે આવેલ ગીતા ચોક વિસ્તારમાં ભૂવો પડ્યો હતો જેમા પાર્કીંગ કરેલ એક હુનડાઇ સેન્ટ્રો કાર ફસાઇ હતી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરમાં હજી વાવાઝોડાની અસરથી વરસાદ વરસ્યો છે અને ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યો છે ત્યારે શરુઆત માંજ રસ્તા ઉપર પડેલો આ ભૂવો તંત્ર સામે ઘણા સવાલો ઊભા કરે છે.
Latest Stories