New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-16.jpg)
કરોડો લોકોની પહેલી પસંદ બનેલી મેસેજિંગ એપ્સ વોટ્સએપ 2017 માં સ્માર્ટ ફોન માં કાર્યરત નહિ રહે તેવી અટકળો શરુ થઇ છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વર્ષ 2017 માં સ્માર્ટ ફોનમાં કાર્યરત વોટ્સએપ અપડેટ ના કારણે બંધ થઇ શકે છે.વોટ્સ એપ ચાલુ રાખવા માટે આ મહિના ના અંત સુધીમાં અપડેટ કરવું પડશે,જો તેવું નહિ કરવામાં આવે તો વોટ્સ એપ બંધ થઇ શકે છે.
વોટ્સ એપમાં સમયાંતરે તથા નવા નવા અપડેટ ના કારણે ઘણા સ્માર્ટફોન માં વોટ્સ એપના નવા વર્ઝન સપોર્ટ ન કરતા હોવાથી પણ વોટ્સ એપ બંધ થઇ શકે છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
Latest Stories