Top
Connect Gujarat

શાહરૃખ ખાન અને માહિરા ખાનની ફિલ્મનો બીજો ભાગ બને તેવી શક્યતા

શાહરૃખ ખાન અને માહિરા ખાનની ફિલ્મનો બીજો ભાગ બને તેવી શક્યતા
X

શાહરૃખ ખાન અને માહિરા ખાન અભિનીત ફિલ્મ 'રઇસનો બીજો ભાગ બને તેવી શક્યતા છે. ખુદ નિર્માતા રિતેશ સિધવાની અને રાહુલ ધોળકિયાએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. જોકે આ ફિલ્મ ક્યારે બનશે તેની કોઇ વાત કરી નથી.

રઇસ 2017ની મોસ્ટ પાઇરેટેડ ફિલ્મ છે. તેથી નિર્માતાઓ સકારાત્મક રીતે વિચારીને તેની સિકવલ બનાવવાની વાત કરી છે. જોકે મૂળ રઇસ ફિલ્મમાં શાહરૃખ ખાનના પાત્રને મારી નાખ્યું હોવાથી હવેની સિકવલમાં કઇ સ્ટોરી હશે તે અંગેનો નિર્ણય હજી લેવાયો નથી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અધધધ વેપલો કર્યો નથી.

આ ફિલ્મની સફળતા માટે કિંગ ખાનની આશા નિરાશામાં પલટાઇ ગઇ હતી.હવે રિતેશ અને રાહુલ ફિલ્મની વાર્તાને રસપ્રદ રીતે આગળ કઇ રીતે વધારે છે તે જોવું રહ્યુ.

Next Story
Share it