Connect Gujarat

સીએમ યોગીએ ફરિયાદ માટે કર્યો વોટ્સએપ નંબર જાહેર

સીએમ યોગીએ ફરિયાદ માટે કર્યો વોટ્સએપ નંબર જાહેર
X

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરિયાદોને લઈને એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં નકલ રોકવા માટે જાહેર કરવામાં આવેલ વોટ્સએપ નંબર પર ફરિયાદ આવતા જ તેની પર 3 કલાકમાં એક્શન લેવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી મોબાઈલ નંબર 09454404444 જાહેર કરવામાં આવ્યો છે, સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે પોતાની કોઈ પણ ફરિયાદ આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી મોકલી શકે છે, અધિકારીઓ 3 કલાકમાં તેની પર તાત્કાલિક પગલા લેશે, સોમવાર ના રોજ યુપી સરકારે પરીક્ષામાં નકલ કરતા લોકોને રોકવા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, અને જેમાં ફરિયાદ માટે લખનઉમાં એક કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે, સ ારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ફરિયાદ દાખલ કરી શકય તેવી વ્યવસ્થા પણ યોગી સરકાર દ્વારા કરવામાં આવી છે.

Next Story
Share it