New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/03.jpg)
સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ સમગ્ર રાષ્ટ્રના દરેક રાજ્યમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની જાહેર હિતની અરજીને (પીઆઇએલ) ફગાવી દીધી હતી.
કોર્ટે આ અરજીને નકારી કાઢતા જણાવ્યુ હતુ કે પહેલાથી જ પશુના ગેરકાયદેસર આંતર રાજ્ય પરિવહન રોકવા માટેના પગલા પર આદેશ પસાર કરી દેવામાં આવ્યો છે.
છેલ્લા વર્ષે ઓગષ્ટમાં લગભગ 36 જેટલા માંસ ડીલર એસોસિએશનો દ્વારા ટોચની કોર્ટમાં અરજી દ્વારા ગાયના કતલ પરના પ્રતિબંધને પડકારી હતી અને ગાય, બળદના કતલની પરવાનગી માંગી હતી.
Latest Stories