• દેશ
વધુ

  હવે શિવસેના વિપક્ષમાં,સંસદના શિયાળુ સત્ર પહેલા તમામ પક્ષોની યોજાઇ બેઠક

  Must Read

  ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

  ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા...

  ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

  ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર...

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી...

  સંસદના શિયાળુ સત્રની શરૂઆત થતાં પહેલા જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઇને 13 ડિસેમ્બર સુધી ચાલશે.

  સંસદના શિયાળુ સત્ર દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર ઘણાખરા બિલ પાસ કરાવી શકે છે. જેમાં નાગરિકતા સુધારણા બિલ ખાસ મહત્વનો મુદ્દો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બિલનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  સંસદના ગત સત્રમાં નાગરિકતા સુધારણા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે પડોસી દેશોમાં રહેતા નોન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇની ભલામણ કરે છે. વિપક્ષ દ્વારા આ બિલને ધર્મના નામ પર ભેદભાવવાળુ બિલ ગણાવ્યું હતું. જો કે આ શિયાળુ સત્રમાં શિવસેના પણ આ બિલનો વિરોધ કરી શકે છે. આ સિવાય સરકાર અસમમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરમાં સામેલ નહીં કરાયેલા હિન્દુઓને પણ યાદીમાં સામેલ કરવા માટે અલગથી બિલ લાવી શકે છે. તેમજ મોદી સરકાર દિલ્હીમાં અનિયમિત કોલોનીઓને પાસ કરાવવાનું બિલ પણ પાસ કરાવી શકે છે. જો કે સર્વદળીય બેઠકમાં વિપક્ષ દળોએ સત્રમાં બેરોજગારી, મંદી અને ખેતી સમસ્યાઓ તથા પ્રદૂષણ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ પણ કરી હતી.  

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

  ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા...
  video

  ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

  ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. ભરૂચ...

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી રહી છે. સરકાર આ હિસ્સો...

  J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

  ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીને...

  બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

  બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ અગાઉ ક્યારેય ભજવી નથી.

  More Articles Like This

  - Advertisement -