21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વેઇટલિફ્ટર ગુરૂરાજાએ પ્રથમ મેડલ અપાવ્યો

New Update
21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વેઇટલિફ્ટર ગુરૂરાજાએ પ્રથમ મેડલ અપાવ્યો

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મેડલનું ખાતું ખોલાવી દીધું છે, વેઇટલિફ્ટર ગુરૂરાજાએ પ્રથમ મેડલ અપાવ્યો છે,

publive-image

ગુરૂરાજાએ 56 કિલોગ્રામ કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવવાની સાથે દેશને પ્રથમ પદક અપાવ્યો।ગોલ્ડ મેડલ મલેશિયાના ઈઝહાર અહમદને મળ્યો હતો. જયારે શ્રીલંકાના ચતુરંગા લકમલે બ્રોન્ઝ મેડલ જીત્યો,

આજે દેશભરની નજર મહિલા વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનું પર ટકેલી છે તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદરા માનવામાં આવે છે વર્ષ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમમાં ચાને 48 કિલો વર્ગમાં દેશ માટે રજત પદક જીત્યો હતો

Latest Stories