🔴 Breaking
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચોની ક્રિકેટ શ્રેણીનો રોમાંચ, 27 સપ્ટેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ18 રાજ્યોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે પવનનું એલર્ટઅંકલેશ્વર : હેક્ષોન આર્કેડ ખાતે શ્રી વિઘ્નહર્તા દેવને છપ્પન ભોગ ધરાવાયો,મહાપ્રસાદીનો લ્હાવો લેતા ભક્તોભરૂચ: કલેક્ટર  નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈભરૂચ: દયાદરા હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને 21 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ₹6 લાખ પડાવાયા, સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરીભરૂચ : આલી વિસ્તારમાં એશિયાના કોમ્પલેક્ષની ગેલેરી તૂટતા નાસભાગ મચી,બે રિક્ષાને નુકસાનઅંકલેશ્વર: ઐતિહાસિક રાધાવલ્લભજી મંદિરમાં રાધાઅષ્ટમીની ઉજવણી,વૈષ્ણવજનો જોડાયાભરૂચ: ‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ GPCB દ્વારા દહેજ GIDC વિસ્તારમાં 3,333 વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચોની ક્રિકેટ શ્રેણીનો રોમાંચ, 27 સપ્ટેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ18 રાજ્યોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે પવનનું એલર્ટઅંકલેશ્વર : હેક્ષોન આર્કેડ ખાતે શ્રી વિઘ્નહર્તા દેવને છપ્પન ભોગ ધરાવાયો,મહાપ્રસાદીનો લ્હાવો લેતા ભક્તોભરૂચ: કલેક્ટર  નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈભરૂચ: દયાદરા હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને 21 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ₹6 લાખ પડાવાયા, સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરીભરૂચ : આલી વિસ્તારમાં એશિયાના કોમ્પલેક્ષની ગેલેરી તૂટતા નાસભાગ મચી,બે રિક્ષાને નુકસાનઅંકલેશ્વર: ઐતિહાસિક રાધાવલ્લભજી મંદિરમાં રાધાઅષ્ટમીની ઉજવણી,વૈષ્ણવજનો જોડાયાભરૂચ: ‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ GPCB દ્વારા દહેજ GIDC વિસ્તારમાં 3,333 વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ
Featured

‘૨૪ કલાકમાં ૨૯ પ્રસુતિ’:પંચમહાલના ઘોઘંબા રેફરલ હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફની પ્રશંસનીય કામગીરી

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થયેલી રેફરલ હોસ્પિટલ ખાતે શુક્રવાર સવાર થી શનિવારે સવાર સુધી ના ૨૪ કલાકમાં ૨૯ પ્રસુતિ કરાવીને અહીં ના ડોક્ટર્સ, નર્સ સહિત ના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થયેલી રેફરલ હોસ્પિટલ ખાતે શુક્રવાર સવાર થી શનિવારે સવાર સુધી ના ૨૪ કલાકમાં ૨૯ પ્રસુતિ કરાવીને અહીં ના ડોક્ટર્સ, નર્સ સહિત ના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. તમામ બાળકો અને માતાઓ સ્વસ્થ હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. આજે કેટલીક માતાઓ અને બાળકો ને રજા આપવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા બહુમત આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, તાલુકાના ઘણા અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર ના ગામડાઓ એવા છે, જ્યાં આપાતકાલીન સુવિધાઓ પહોંચી નથી શકતી અને જ્યાં પહોંચે એમ છે ત્યાં સમયે ન પહોંચે જેથી આરોગ્ય જેવી જરૂરી સુવિધાઓ માટે ઘોઘંબા ખાતે ની રેફરલ હોસ્પિટલ આ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન બની રહી છે.રેફરલ હોસ્પિટલના ડોક્ટર પારસભાઈ પટેલ તથા ડોક્ટર તેજસભાઈ શાહ અને તેઓના સ્ટાફ દ્વારા ૨૨ જુલાઈ સવાર થી અને ૨૩ જુલાઈ સવાર સુધી સતત કામગીરી કરી ૨૯ સગર્ભા માતાઓને સામાન્ય ડિલિવરી કરીને સમાજ માટે અને સામાન્ય લોકો માટે ખૂબ ઉત્તમ ઉદાહરણ રૂપ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.સામાન્ય રીતે પ્રસુતિ દરમ્યાન ઘણી માતાઓને બાળક જન્મવામાં તકલીફો ઉભી થતી હોય છે, સામાન્ય પ્રસુતિ ન થવાના કિસ્સા ડોક્ટર માટે ચેલેન્જરૂપ બનતા હોય છે તેવામાં અત્રે ની રેફરલ હોસ્પિટલ ના અનુભવી ડોક્ટર્સ, એન.પી.એમ. સ્ટાફ અને મેડિકલ સ્ટાફ નર્સ તેમજ અન્ય કર્મચારીઓના સઘન પ્રયત્નોથી આવા સુખદ પરિણામો મળતા હોય છે.