અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી હતી.તમામ ગ્રામ્ય વિસ્તારોની માટી એકત્રિત કરવા માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવવાની લઈને મોડાસા શહેર તેમજ અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ કળશ યાત્રાઓ યોજવામાં આવી હતી મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતેથી અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર પણ આ કળશ યાત્રામાં જોડાયા હતા
અરવલ્લી: મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા નિકળી,મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા
કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી
