Connect Gujarat

You Searched For "gujarat samachar"

અમદાવાદ: પી.એમ.મોદીએ રૂ.85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેકટની દેશવાસીઓને આપી ભેટ

12 March 2024 7:20 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.1.54 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતર્મુહુત,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

10 March 2024 8:49 AM GMT
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે વિવિધ સોસાયટીમાં 1.54 કરોડના 23 જેટલાં કામોનું લોકાર્પણ અને પાંચ જેટલાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે વિકાસના વિવિધ કાર્યોનું ખાતર્મુહુત-લોકાર્પણ

6 March 2024 9:36 AM GMT
ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે

ભરૂચ : “શક્તિ વંદના” કાર્યકમ અંતર્ગત ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાય પદયાત્રા, મોટી સંખ્યામાં બહેનો જોડાય...

5 March 2024 2:23 PM GMT
“વિકસિત ભારત વિકસિત ગુજરાત” “નારી શક્તિ વંદના”નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

નવસારી : 10 વર્ષ બાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાય, મહાજન-વિકાસ પેનલ વચ્ચે “રસાકસી”

25 Feb 2024 7:33 AM GMT
શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. 10 વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી થવાની સંભાવના જોવાઇ રહી છે

જુઓ, ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી અંગે AAPના ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું..!

24 Feb 2024 1:04 PM GMT
ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે

PMના બંદોબસ્તમાંથી સુરત પરત ફરતા સમયે પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

23 Feb 2024 10:17 AM GMT
સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતો હતો

દેવભૂમિ દ્વારકા:PMના આગમન પૂર્વે શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધાનું આયોજન

21 Feb 2024 6:35 AM GMT
જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધા યોજાઈ

અંકલેશ્વર : વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે પાલિકાની લાલ આંખ, બાકી વેરાની વસુલાત તેજ કરાય...

20 Feb 2024 1:16 PM GMT
વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ 2023-24ના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી

અંક્લેશ્વર : હરીપુરા ગામે કેનાલ લીકેજ થતાં ખેડૂતોના પાણી માટે વલખાં, નહેર વિભાગની લાપરવાહી સામે રોષ...

9 Feb 2024 1:39 PM GMT
હરીપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી દોઢ મહિનાથી વંચિત રહેતા ખેડૂતોએ નહેર ખાતાની બેદરકારીના આક્ષેપો કર્યા

રાજકોટ ઉપલેટામાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતા-પિતાને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી

3 Feb 2024 2:27 PM GMT
ઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી

દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દેજો..! પોલીસ વિભાગમાં આવી રહી છે બમ્પર ભરતી

31 Jan 2024 3:51 PM GMT
ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે