🔴 Breaking
ભરૂચ : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર તબીબી સંસ્થાઓ સામે લેવાશે પગલાં : સિવિલ સર્જનભરૂચ:  MD ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ, 76 ગ્રામ ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો, રૂ.2.88 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : એમ્બ્રોડરી યુનિયન લીડર અજય દુબે વિરુદ્ધ રૂ. 50 હજાર ખંડણીની ફરિયાદ, પોલીસે કરી આરોપીની ધરપકડમેરઠ ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસ..! : કોર્ટે મુસ્કાન-સાહિલને સંભળાવી ફાંસીની સજા, પતિના મૃતદેહને સિમેન્ટમાં જમાવી દીધો હતો…અંકલેશ્વર: મોટા ગરબા આયોજનો વચ્ચે ચૌટા બજારમાં શેરી ગરબાની પરંપરા યથાવત્, યુવાનો સાથે વડીલો પણ ગરબે ઘૂમ્યાબિહાર : ભાગલપુર-રાઘોપુર ગામ નજીક ધોવાણનું જોખમ, ગંગા નદીનો પ્રવાહ મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો..!ભરૂચ: વાલિયા પોલીસે સબ મર્સીબલ મોટર અને કેબલ વાયર ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો, 4 આરોપીઓની ધરપકડએક દાયકાથી વધુના વિલંબ બાદ ચીન-ઉત્તર કોરિયાને જોડતો નવો પુલ ખુલશે, વેપારી સંબંધો મજબૂત બનશે..!ભરૂચ : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર તબીબી સંસ્થાઓ સામે લેવાશે પગલાં : સિવિલ સર્જનભરૂચ:  MD ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ, 76 ગ્રામ ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો, રૂ.2.88 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : એમ્બ્રોડરી યુનિયન લીડર અજય દુબે વિરુદ્ધ રૂ. 50 હજાર ખંડણીની ફરિયાદ, પોલીસે કરી આરોપીની ધરપકડમેરઠ ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસ..! : કોર્ટે મુસ્કાન-સાહિલને સંભળાવી ફાંસીની સજા, પતિના મૃતદેહને સિમેન્ટમાં જમાવી દીધો હતો…અંકલેશ્વર: મોટા ગરબા આયોજનો વચ્ચે ચૌટા બજારમાં શેરી ગરબાની પરંપરા યથાવત્, યુવાનો સાથે વડીલો પણ ગરબે ઘૂમ્યાબિહાર : ભાગલપુર-રાઘોપુર ગામ નજીક ધોવાણનું જોખમ, ગંગા નદીનો પ્રવાહ મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો..!ભરૂચ: વાલિયા પોલીસે સબ મર્સીબલ મોટર અને કેબલ વાયર ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો, 4 આરોપીઓની ધરપકડએક દાયકાથી વધુના વિલંબ બાદ ચીન-ઉત્તર કોરિયાને જોડતો નવો પુલ ખુલશે, વેપારી સંબંધો મજબૂત બનશે..!
દેશ

ન્યાયની દેવીનું નવુ સ્વરૂપ, હવે આંખ પર પટ્ટી નહીં હોય,અને હાથમાં હશે બંધારણની ચોપડી

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે. દેશ | સમાચાર

ન્યાયની દેવીનું નવુ સ્વરૂપ, હવે આંખ પર પટ્ટી નહીં હોય,અને હાથમાં હશે બંધારણની ચોપડી

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે.

હવે ન્યાયની દેવીની આંખ પર પટ્ટી નહીં હોય અને તલવારને બદલે તેમના હાથમાં બંધારણની ચોપડી જોવા મળશે. આ ફેરફારની શરૂઆત દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ જે માને છે કે કાયદો આંધળો નથી, પરંતુ દરેકને સમાન રીતે જુએ છે. 

ન્યાયની દેવીની આ નવી પ્રતિમા પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પહેલા તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી, હવે તેની આંખો ખુલી ગઈ છે. આ સાથે તેમના એક હાથમાં જે તલવાર હતી તેનું સ્થાન હવે બંધારણે લઈ લીધું છે.જમણા હાથમાં ભીંગડા પહેલાની જેમ હાજર છે, જે સમાનતા અને ન્યાયીપણાના પ્રતીક છે.અંગ્રેજોના સમયથી ન્યાયાલયમાં ચાલી આવતી આંખે પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની પ્રથાનો અંત આવ્યો છે.