-
અલગ ભીલ પ્રદેશની માંગને લઈ રાજકારણ ગરમાયુ
-
ચૈતર વસાવાએ કરી છે જાહેરાત
-
ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત
-
મહેશ વસાવાનું નિવેદન સામે આવ્યું
-
જશ ખાટવાનું કાવતરૂ: મહેશ વસાવા
ભરૂચ: ભીલ પ્રદેશની માંગને લઈ મહેશ વસાવાનું નિવેદન,કહ્યું ચૈતર વસાવા..
બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિના રોજ ડેડીયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરતા ફરી આદિવાસી પટ્ટી પર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે. ભરૂચ ગુજરાત, સમાચાર
