🔴 Breaking
ભરૂચ: PM મોદીની પાવન સલીલા માં નર્મદાના કિનારે દીપોત્સવ થકી ભવ્ય ઉજવણી, નર્મદાષ્ટકમથી વાતાવરણ દિવ્ય બન્યુંભરૂચ: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, ભાજપના રાજમાં મોંઘવારી 300 ઘણી વધી હોવાના આક્ષેપભરૂચ: PM  મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજનભરૂચ: નબીપુર પોલીસ મથક ખાતે રેન્જ IG સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયુંભરૂચ: ભાજપ દ્વારા દુધધારા ડેરી ખાતે વડાપ્રધાનના જન્મદિવસે 25 દિવડા પ્રગટાવી કેક કાપી ઉજવણી કરાઈજામનગર : પશુપાલક માટે બકરીપાલન બન્યું આજીવિકાનો માર્ગ, સરકારની સબસીડી ગ્રામીણ પરિવારો માટે આત્મનિર્ભરતાનું બળ બનીભરૂચ : ઝઘડિયા ખાતે ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ અને રક્તદાન શિબિર યોજાય…ભરૂચ: દિવ્યાંગો માટે તારીખ 18-19 સપ્ટેમ્બરે નિઃશુલ્ક હાઈ-ટેક પ્રોસ્થેટિક તથા એસેસમેન્ટ કેમ્પ યોજાશેભરૂચ: PM મોદીની પાવન સલીલા માં નર્મદાના કિનારે દીપોત્સવ થકી ભવ્ય ઉજવણી, નર્મદાષ્ટકમથી વાતાવરણ દિવ્ય બન્યુંભરૂચ: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, ભાજપના રાજમાં મોંઘવારી 300 ઘણી વધી હોવાના આક્ષેપભરૂચ: PM  મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજનભરૂચ: નબીપુર પોલીસ મથક ખાતે રેન્જ IG સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયુંભરૂચ: ભાજપ દ્વારા દુધધારા ડેરી ખાતે વડાપ્રધાનના જન્મદિવસે 25 દિવડા પ્રગટાવી કેક કાપી ઉજવણી કરાઈજામનગર : પશુપાલક માટે બકરીપાલન બન્યું આજીવિકાનો માર્ગ, સરકારની સબસીડી ગ્રામીણ પરિવારો માટે આત્મનિર્ભરતાનું બળ બનીભરૂચ : ઝઘડિયા ખાતે ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ અને રક્તદાન શિબિર યોજાય…ભરૂચ: દિવ્યાંગો માટે તારીખ 18-19 સપ્ટેમ્બરે નિઃશુલ્ક હાઈ-ટેક પ્રોસ્થેટિક તથા એસેસમેન્ટ કેમ્પ યોજાશે
ન્યૂઝ

બ્રેડ વગરની સ્વાદિષ્ટ સેન્ડવીચ ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી

ઓછા સમયમાં બ્રેડ વગરની સેન્ડવીચ બનાવીને તમે ખાઈ શકો છો. જેને બનાવવી ખૂબ જ સરળ છે. બ્રેડ લેસ સેન્ડવીચ સ્વાદિષ્ટની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકાર છે વાનગીઓ | સમાચાર

સવાર-સાંજ નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ત્યારે મોટાભાગના લોકો બજારમાંથી નાસ્તો ખરીદીને લાવતા હોય છે. ઉપરથી વરસાદી માહોલમાં સેન્ડવીચ, દાબેલી, વડાપાવ ખાવાનું મન વધારે થાય છે. ત્યારે આજે બ્રેડ વગરની સેન્ડવીચ ઘર બનાવવાની રેસિપી જણાવીશું.

સવારે- સાંજે ઓછા સમયમાં બ્રેડ વગરની સેન્ડવીચ બનાવીને તમે ખાઈ શકો છો. જેને બનાવવી ખૂબ જ સરળ છે. બ્રેડ લેસ સેન્ડવીચ સ્વાદિષ્ટની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકાર છે.

બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવા માટે રવો, દહીં અથવા છાશ, ઈનો, ગાજર, કાકડી, મીઠું, લીલા મરચા, પનીર, ચીઝ, બીટ, ડુંગળી, તેલ અને પાણી સહિતની વસ્તુઓની જરુર પડશે.

બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા રવાને એક વાસણમાં લો. તેમાં જરુર અનુસાર દહીં ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ કરવા માટે મુકો.

હવે ગાજર, બીટ, કાકડી, ડુંગળીને છીણી લો. ત્યારબાદ રવાના બેટરમાં એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં લીલા મરચાં-આદુંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો.

ત્યારબાદ રવાના બેટરમાં ઈનો ઉમેરો. સેન્ડવીચ મેકરમાં તેલ લગાડી બેટર મુકો ત્યારબાદ તેની ઉપર પનીર અને ચીઝ મુકી તેને ફરી એક વાર બેટરથી કવર કરી લો.

હવે સેન્ડવીચ બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દો. તમે આ સેન્ડવીચ લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.