🔴 Breaking
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચોની ક્રિકેટ શ્રેણીનો રોમાંચ, 27 સપ્ટેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ18 રાજ્યોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે પવનનું એલર્ટઅંકલેશ્વર : હેક્ષોન આર્કેડ ખાતે શ્રી વિઘ્નહર્તા દેવને છપ્પન ભોગ ધરાવાયો,મહાપ્રસાદીનો લ્હાવો લેતા ભક્તોભરૂચ: કલેક્ટર  નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈભરૂચ: દયાદરા હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને 21 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ₹6 લાખ પડાવાયા, સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરીભરૂચ : આલી વિસ્તારમાં એશિયાના કોમ્પલેક્ષની ગેલેરી તૂટતા નાસભાગ મચી,બે રિક્ષાને નુકસાનઅંકલેશ્વર: ઐતિહાસિક રાધાવલ્લભજી મંદિરમાં રાધાઅષ્ટમીની ઉજવણી,વૈષ્ણવજનો જોડાયાભરૂચ: ‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ GPCB દ્વારા દહેજ GIDC વિસ્તારમાં 3,333 વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચોની ક્રિકેટ શ્રેણીનો રોમાંચ, 27 સપ્ટેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ18 રાજ્યોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે પવનનું એલર્ટઅંકલેશ્વર : હેક્ષોન આર્કેડ ખાતે શ્રી વિઘ્નહર્તા દેવને છપ્પન ભોગ ધરાવાયો,મહાપ્રસાદીનો લ્હાવો લેતા ભક્તોભરૂચ: કલેક્ટર  નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈભરૂચ: દયાદરા હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને 21 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ₹6 લાખ પડાવાયા, સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરીભરૂચ : આલી વિસ્તારમાં એશિયાના કોમ્પલેક્ષની ગેલેરી તૂટતા નાસભાગ મચી,બે રિક્ષાને નુકસાનઅંકલેશ્વર: ઐતિહાસિક રાધાવલ્લભજી મંદિરમાં રાધાઅષ્ટમીની ઉજવણી,વૈષ્ણવજનો જોડાયાભરૂચ: ‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ GPCB દ્વારા દહેજ GIDC વિસ્તારમાં 3,333 વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ
ગુજરાત

ભરૂચ : વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ભવ્ય સ્વાગત સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું…

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે, ત્યારે આ રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત વિકાસયાત્રા રથ સમગ્ર ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો અને તેની સાથે જ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે, ત્યારે તેની ઝાંખી કરાવતો આ રથ હાલ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે. તેવામાં વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં રથને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંજૂર થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે LNG પેટ્રોનેટ દ્વારા રૂપિયા 40 લાખના CSR ફંડમાંથી આપવામાં આવેલ ફાયર ટેન્ડરનું પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા સહિત વિવિધ વિભાગના ચેરમેનોના હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરાયું હતું.