🔴 Breaking
ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય 
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલે જીત્યો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. આજે કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખેલાડીઓ સતત ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. ત્યારે હવે ટેબલ ટેનિસની રમતમાં ભારતીય ખેલાડી અચંતા શરથ કમલે ગોલ્ડ મેડલ જીત્યો છે. શરથ કમલે લિયામ પિચફોર્ડને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે ભારતે આજે સતત ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે.

નોંધનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સમાં અચંતા શરથ કમલનો વિવિધ કેટગરીની ટેબલ ટેનિસની રમતમાં આ 7મો મેડલ છે. આ પહેલા અચંતા શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સ 2006, 2010, 2014 અને 2018માં મેડલ જીત્યા છે. આ રીતે તેણે સતત પાંચમી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. અચંતા શરથ કમલે પ્રથમ વખત 2006 મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. જોકે, અચંતા શરથ કમલે 40 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.