🔴 Breaking
પેરુમાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, રાજધાની લિમા સુધી ધરા ધ્રૂજી; લોકો ઘરની બહાર દોડી આવ્યાદેશના 8 રાજ્યોમાં આગામી 4 સપ્તાહ વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનું એલર્ટરાશિ ભવિષ્ય 21 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસડ્રગ્સ માફિયાઓની 1 ડિસેમ્બરથી હવે ખેર નથી! ડ્રગ્સના દૂષણને નાથવા એક્શન પ્લાન તૈયારસુરત પોલીસે એકજ દિવસમાં 2 હાફ એનકાઉન્ટર કરી સિરિયલ લૂંટના 2 આરોપીઓને ઝડપી પાડયા  ભરૂચમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ નેશનલ હાઇવે-48 ની 21 હોટેલોમાં તપાસ હાથ ધરાઇ,6  હોટલને નોટિસ,1 હોટેલ બંધ કરાવાઈભાવનગર : રખડતા શ્વાનનો આતંક યથાવત,રાણીકા વિસ્તારમાં આધેડ મહિલા પર શ્વાનનો જીવલેણ હુમલોભરૂચ : નંદેલાવ આરોગ્ય કેન્દ્ર ખાતે આંખની તપાસ અને ટીબી નિદાન કેમ્પ યોજાયો, ગ્રામજનોએ આરોગ્ય સેવાનો લાભ લીધો…પેરુમાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, રાજધાની લિમા સુધી ધરા ધ્રૂજી; લોકો ઘરની બહાર દોડી આવ્યાદેશના 8 રાજ્યોમાં આગામી 4 સપ્તાહ વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનું એલર્ટરાશિ ભવિષ્ય 21 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસડ્રગ્સ માફિયાઓની 1 ડિસેમ્બરથી હવે ખેર નથી! ડ્રગ્સના દૂષણને નાથવા એક્શન પ્લાન તૈયારસુરત પોલીસે એકજ દિવસમાં 2 હાફ એનકાઉન્ટર કરી સિરિયલ લૂંટના 2 આરોપીઓને ઝડપી પાડયા  ભરૂચમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ નેશનલ હાઇવે-48 ની 21 હોટેલોમાં તપાસ હાથ ધરાઇ,6  હોટલને નોટિસ,1 હોટેલ બંધ કરાવાઈભાવનગર : રખડતા શ્વાનનો આતંક યથાવત,રાણીકા વિસ્તારમાં આધેડ મહિલા પર શ્વાનનો જીવલેણ હુમલોભરૂચ : નંદેલાવ આરોગ્ય કેન્દ્ર ખાતે આંખની તપાસ અને ટીબી નિદાન કેમ્પ યોજાયો, ગ્રામજનોએ આરોગ્ય સેવાનો લાભ લીધો…
Featured

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની R.K.વકીલ હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલ આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળા ખાતે મહા આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

નવરાત્રી મહોસત્વ તેના મધ્યમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલ આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળા ખાતે મહા આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જગત જનનીની માં જગદમ્બાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને ગરબાના તાલે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ જુમી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જયેશ પટેલ,હાંસોટ કેળવણી મંડળના પ્રમુખ કેરસિંહ ઈલાવિયા, આર.કે.વકીલ હાઇસ્કુલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી, અલ્કાબા પ્રાઈમરી શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ તેમજ શાળા પરિવાર સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.