IPL 2024 : RCB 8 વર્ષ બાદ પ્લેઓફમાં પહોંચ્યું, અહીં જુઓ પોઈન્ટ ટેબલ પર કોણ ક્યાં...

IPL 2024 પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ થઈ ગઈ છે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થયો હતો.

New Update
IPL 2024 : RCB 8 વર્ષ બાદ પ્લેઓફમાં પહોંચ્યું, અહીં જુઓ પોઈન્ટ ટેબલ પર કોણ ક્યાં...

IPL 2024 પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ થઈ ગઈ છે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. આ ટીમ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે.

Advertisment W3.CSS

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો KKR પહેલા સ્થાન પર છે. રાજસ્થાન બીજા સ્થાને અને SRH ત્રીજા સ્થાને છે. RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની હતી. 2016 બાદ આરસીબીએ પ્લેઓફમાં જગ્યા બનાવી છે.