New Update
IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે પ્રથમ 3 બોલમાં 2 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પંજાબની જીતનો હીરો સિકંદર રઝા રહ્યો, જેણે 41 બોલમાં 57 રન ફટકાર્યા. જ્યારે શાહરૂખ ખાને 10 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા.
Latest Stories