'પ્રેમ, આંસુ અને લાગણી...' IPL ફાઈનલમાં વિજય બાદ રીવાબાએ જાડેજાને ગળે લગાવ્યા, ધોનીને જોઈને આંખોમાં આંસુ આવી ગયા..!
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. CSKએ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. CSKએ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનની ફાઈનલ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.
IPL 2023ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
જણાવી દઈએ કે ચાર વખતની વિજેતા CSK અને ડિફેન્ડિંગ ચેમ્પિયન GT વચ્ચે 28 મે એ એટલે કે આવતી કાલે રવિવાર ફાઇનલ મેચ રમાવાની છે
IPL 2023 હવે તેના ટાઇટલ મેચમાં પહોંચી ગયું છે. ગુજરાત ટાઇટન્સે શુક્રવારે ક્વોલિફાયર-2માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું.
IPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વચ્ચેની બોલાચાલી હજુ પણ ચર્ચાનો વિષય છે.