WPL 2023 : યુપીએ રોમાંચક મેચમાં ગુજરાતને ત્રણ વિકેટે હરાવ્યું, ગ્રેસ હેરિસે રમી તોફાની ઇનિંગ
વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં યુપીએ ગુજરાતને ત્રણ વિકેટે હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 169 રન બનાવ્યા હતા.
વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં યુપીએ ગુજરાતને ત્રણ વિકેટે હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 169 રન બનાવ્યા હતા.
શેફાલી વર્મા અને મેગ લેનિંગની મદદથી, દિલ્હી કેપિટલ્સે રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં RCBને 60 રનથી હરાવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી
વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે. શનિવારે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ પર ધમાકેદાર જીત મેળવી હતી......
વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત શનિવારે (4 માર્ચ) મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ધમાકેદાર રીતે થઈ હતી.