Connect Gujarat

વુમન પ્રિમિયર લીગ

WPL 2023: દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, મુંબઈ અને UP એલિમિનેટરમાં ટકરાશે

22 March 2023 9:13 AM GMT
વિમેન્સ પ્રીમિયર લીગની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને પાંચ વિકેટથી હરાવ્યું.

WPL 2023 : વિમેન્સ પ્રીમિયર લીગમાં ત્રણ પ્લેઓફ ટીમો નક્કી, સ્મૃતિ મંધાનાની RCB અને ગુજરાત જાયન્ટ્સ બહાર

21 March 2023 9:27 AM GMT
યુપી વોરિયર્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સને ત્રણ વિકેટે હરાવ્યું.

MI-W vs DC-W : દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું

20 March 2023 5:00 PM GMT
મહિલા પ્રીમિયર લીગની 18મી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને નવ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીની ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં નવ ઓવરમાં...

WPL 2023: RCBની સતત બીજી જીત, ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું

19 March 2023 4:15 AM GMT
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું.

WPL 2023: યુપી વોરિયર્સેની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સે ચાખ્યો પ્રથમ હારનો સ્વાદ..!

18 March 2023 1:30 PM GMT
વિમેન્સ પ્રીમિયર લીગની 15મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ હાર મળી છે. રોમાંચક મુકાબલામાં યુપી વોરિયર્સે મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું.

WPL 2023 : દિલ્હીની ટીમ છેલ્લા 13 બોલમાં 13 રન ન બનાવી શકી, ગુજરાત 11 રનથી જીત્યું..!

17 March 2023 6:33 AM GMT
વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું.

WPL 2023 : 20 વર્ષની કનિકા આહુજા કોણ છે? તોફાની ઇનિંગ્સ રમીને RCBની પ્લેઓફની આશા જીવંત રાખી..!

16 March 2023 7:18 AM GMT
RCB આખરે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતનું ખાતું ખોલ્યું. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCBએ WPL 2023ની 13મી મેચમાં UP વોરિયર્સને 12 બોલ બાકી રહેતા પાંચ...

MI-W vs GG-W : મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું

15 March 2023 4:07 AM GMT
મહિલા પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈની ટીમ પોતાની...

DEL vs RCB: બેંગ્લોરની સતત પાંચમી હાર, દિલ્હીએ રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવ્યું..!

14 March 2023 6:30 AM GMT
વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું.

WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે ફટકાર્યો જીતનો ચોગ્ગો, હરમનપ્રીત કૌરે રમી તોફાની ઈનિંગ્સ

13 March 2023 3:44 AM GMT
વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.

WPL 2023 : શેફાલી વર્માની તોફાની બેટિંગથી દિલ્હીની જીત, ગુજરાતને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

12 March 2023 3:47 AM GMT
બોલર મેરિજેન કેપની ઘાતક બોલિંગ બાદ ઓપનર શેફાલી વર્માની તોફાની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે WPL મેચમાં ગુજરાત જાયન્ટ્સને દસ વિકેટે હરાવ્યું હતું.

WPL 2023: એલિસા હીલીની ધમાકેદાર ઈનિંગ્સથી UP વોરિયર્સની મોટી જીત, સ્મૃતિ મંધાનાની RCB ચોથી મેચમાં પણ હારી.!

11 March 2023 2:52 AM GMT
યુપી વોરિયર્સે શુક્રવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 10 વિકેટથી હરાવ્યું. યુપીની આ બીજી જીત છે.
Share it