New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/03180223/maxresdefault-41.jpg)
રાજ્યમાં કોરોના સંક્ર્મણ વચ્ચે અમદાવાદ શહેરને હોટસ્પોટ બનતા અટકાવવા કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વની રહી છે. ખાસ કરીને પોલીસ ફોર્સ છેલ્લા 8 મહિનાથી પોતાની ફરજ નિભાવી રહ્યું છે. શહેરમાં 50 પોલીસ મથક સહિત 14000 જેટલા પોલીસ જવાનો છે, ત્યારે અત્યાર સુધીમાં 917 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.
જોકે 14 હજાર પોલીસકર્મીઓને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે, પોલીસ વિભાગ દ્વારા કેવી સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. કોરોનાના કાળમાં પણ પોલીસ જવાનો ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ એડમીન અજય ચૌધરીએ કનેકટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી.
Latest Stories