અમદાવાદ : આફ્રિકામાં વધુ કિંમતે કેમિકલ વેચવાની લોકોને લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ..!
ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો..
ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો..
દિવાળીના પર્વમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ અમદાવાદ ગ્રામ્યના આવતા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે...
અમદાવાદના વિશાલા સર્કલ પાસે બુધવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં બેફામપણે કાર ચલાવી એક રિક્ષાને જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ
ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતાં આરોપીને પગના ભાગે ઇજા પહોંચી હતી. જેના પગલે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો...
આરોપી 23 વર્ષીય અલી મેધાત અલઝહેર છે, જે સીરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસબ્રિજની હોટેલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો...
સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું
પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું