અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં જ ગાર્ડે ગોળી મારી આપઘાત કરી લેતા પોલીસબેડામાં અરેરાટી વ્યાપી
અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જાતે જ ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું. આ આપઘાત ની ઘટનાથી પોલીસબેડામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.