અમદાવાદ : લોકશાહી ઢબે મેવાડા સમાજની ચૂંટણી યોજાય, બેલેટ પેપરથી 1 હજાર લોકોએ કર્યું મતદાન

વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા બે ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી ગઈકાલે રવિવારે યોજાઈ હતી. રવિવારે સામાન્ય સભા પહેલા મતદાન પ્રક્રિયા રાખવામાં આવી હતી

New Update
અમદાવાદ : લોકશાહી ઢબે મેવાડા સમાજની ચૂંટણી યોજાય, બેલેટ પેપરથી 1 હજાર લોકોએ કર્યું મતદાન

વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા બે ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી ગઈકાલે રવિવારે યોજાઈ હતી. રવિવારે સામાન્ય સભા પહેલા મતદાન પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં કુલ 6 ઉમેદવારો ઉભા હતા. જેમાંથી ગણપત મિસ્ત્રી અને ભાવેશ મિસ્ત્રીનો વિજય થયો છે. વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા બે ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી ગઈકાલે રવિવારે યોજાઈ હતી. રવિવારે સામાન્ય સભા પહેલા મતદાન પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં કુલ 6 ઉમેદવારો ઉભા હતા.

જેમાંથી ગણપત મિસ્ત્રી અને ભાવેશ મિસ્ત્રીનો વિજય થયો છે.વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા બે ટ્રસ્ટીઓ માટે ગઈકાલે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં કુલ 6 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે કરવામાં આવી હતી. સમાજની આ ચૂંટણી નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય તે માટે ચૂંટણીના નિયામકની પણ નિમણુંક કરવામાં આવી હતી. જેમાં મુખ્ય ચૂંટણી નિયામક અરવિંદ મેવાડા હતા.

જેમના વડપણ નીચે શાંતિપૂર્વક રીતના મતદાન યોજાયું હતું. અંતે મતદાનની ગણતરી કરવામાં આવતા ગણપતભાઈ મિસ્ત્રી અને ભાવેશ ભાઈ મિસ્ત્રીનો બન્નેનો ટ્રસ્ટી પડે વિજય થયો હતો. આ ચૂંટણીમાં કુલ 1100 કરતા વધારે મતદાતાઓ હતા. જેમાં 1 હજાર જેટલા લોકોએ મતદાન કર્યું છે. જેમાં આ મતદાન પ્રક્રિયા બેલેટ પેપરથી કરવામાં આવ્યું હતું અંતે શાંતિ પૂર્ણ રીતે આખું મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

Latest Stories