તુર્કીની રાજધાની અંકારા શહેરમાં કાર બોમ્બ વિસ્ફોટ.

Update: 2016-03-14 07:37 GMT

તુર્કીના પાટનગર અંકારા શહેરમાં કાર બોમ્બ વિસ્ફોટમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યુ છે.શહેરનાં કિઝીલે સ્કવેર પર વિસ્ફોટ ભરેલી કાર પાર્ક કરવામાં આવી હતી.જે પ્રચંડ ધડાકા સાથે બોમ્બ વિસ્ફોટ થયો હતો,ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Similar News