રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં આવતી કાલે 64 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન
સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વિસ્તારોમાં ડિમોલિશન થવાનું છે, ત્યાંના વીજ જોડાણો રદ કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશન માટે મનપાએ પૂરી તૈયારી કરી લીધી છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વિસ્તારોમાં ડિમોલિશન થવાનું છે, ત્યાંના વીજ જોડાણો રદ કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશન માટે મનપાએ પૂરી તૈયારી કરી લીધી છે.
રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માગી હતી
ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર પર પટકાઇ હતી
અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી, જેમાં મેનેજર યુવરાજસિંહનો પણ સમાવેશ થતો હતો
રાજકોટમાં પરણિત મહિલા પાણીપુરી ખાવા જઉં છુ તેમ કહીને બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે પણ કોઈને જાણ થઈ નહતી અને સવારે મૃતદેહ મળી આવ્યો..
“જ્યાં ટુકડો, ત્યાં હરી ઢુકડો"ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજરોજ 226મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લાના વીરપુર ધામ ખાતે માનવ મહેરામણ ઊમટ્યું હતું.
ગોંડલ શહેર સ્થિત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે IIMUN રાજકોટ-ચેપ્ટર 2025 અંતર્ગત ફોર્મર ઇન્ડિયન એમ્બેસેડર દિપક વોરાના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય એજ્યુકેશનલ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા