T-20 વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, જોસ બટલરને સોંપાય કેપ્ટનશીપ

Update: 2024-05-02 04:17 GMT

જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.જોસ બટલર કેપ્ટન રહેશે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું ટીમમાં કમબેક થયું છે.

આર્ચર ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો.જોસ બટલર કેપ્ટન મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, હેરી બ્રુક, સેમ કરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપ્લી, માર્ક વુડ.

Tags:    

Similar News