ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, IBSA વર્લ્ડ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ બર્મિંગહામમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે કાંગારૂઓને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.