ઓમાનમાં વડાપ્રધાન મોદી શિવ મંદિરમાં દર્શન કરશે 

Update: 2018-02-12 04:36 GMT

ઓમાનમાં વડાપ્રધાન મોદી શિવ મંદિરમાં દર્શન કરશે. તે સિવાય તેઓ સુલતાન કબૂસ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે. ઓલ્ડ ઓમાનમાં આવેલા શિવ મંદિરને ખાસ સજાવવામાં આવ્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે તે ઓમાનનું સૌથી જૂનું શિવમંદિર છે આ ખાડી દેશોમાં સૌથી લોકપ્રિય મંદિર છે.

આ અગાઉ મોદીએ ઓમાનના સુલતાન કબૂસ બિન સે મુલાકાત કરી હતી અને પ્રવાસ અને સૈન્ય સહયોગ સહિત આઠ ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા હતા. બાદમાં મોદીએ ભારતીય લોકોને સંબોધિત કર્યા હતા.

 

Tags:    

Similar News