ટોલ મુક્તિ માટે કોંગ્રેસનો ચક્કાજામઃ નેશનલ હાઈ-વે 53 પર લાગી લાંબી લાઈનો

Update: 2016-05-27 05:54 GMT

આજે ટોલ મુક્તિ માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ સોનગઢ પાસે આવેલા માંડળ ટોલનાકા પર ચક્કાજામ કરી દીધો હતો.

જેને કારણે હાઈવેની બંને સાઇડ કિલમીટરો સુધીની લાંબી લાઇનો લાગી ગઈ હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

 

Similar News