ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

Update: 2017-10-17 11:18 GMT

ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 RTO ઓફિસ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બે થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

ભરૂચ ને.હા.નં 8 RTO ઓફિસ નજીક બે ટ્રક અને ટ્રેકટર વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બે થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

ને.હા.નં 8 પર ત્રણ વાહનો વચ્ચેનાં અકસ્માતનાં પગલે હાઇવે પર ચકકાજામ સર્જાય ગયો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

Tags:    

Similar News