રુસમાં 7.7ની તીવ્રતાનાં ભૂકંપથી સુનામીનો ખતરો

Update: 2017-07-18 05:55 GMT

યુએસ જીયોલોજિકલ સર્વે મુજબ, રુસના પૂર્વ તટ પર 7.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે અધિકારીઓ એ રુસમાં પ્રશાંત ક્ષેત્રના કેટલાક હિસ્સોઓમાં સુનામીના ખતરાની ચેતવણી જાહેર કરી હતી.

ટૂંક સમય પહેલા ભૂકંપની પાસે સમુદ્રી જળ સ્તરમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો.

યુએસ જીયોલોજિકલ સર્વે અનુસાર સ્થાનીય સમયનુસાર રાતે 11.34 વાગે રુસના નિકોલ્સકી થી 199 કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં આ ભૂકંપ આવ્યો હતો.

 

Similar News