ધારીના ગોપાલ ગ્રામ ખાતે અખીલ ભારતીય ખેડૂત સંગઠને દિલ્હી ખાતે ચાલી રહેલા કૃષિ બિલના વિરોધમાં સમર્થન આપ્યું. ધારીના ગોપાલ ગ્રામ ખાતે અખિલ ભારતીય ખેડૂત સંગઠન દ્વારા ખેડૂત દ્વારા દિલ્હી કૃષિ બિલના વિરોધમાં સમર્થનમાં ઉપવાસ કરશે
દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ બિલ ખેડૂત આંદોલન ને ધારી તાલુકાના ખેડૂતો સમર્થન આપી રહ્યા છે તમામ રાજ્યના ખેડૂતો સમર્થન આપી રહી છે તેવા સમયે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામના ખેડૂતોએ તેમને સમર્થન આપીને ખેડૂતોએ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમા સરકાર ખેડૂતોને જ્યાં સુધી ખેડૂતોના હિતમાં કે પક્ષમાં નિર્ણય ન આપે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો છે આ બાબતે ધારી પ્રાંત અધિકારીને પત્ર પાઠવીને રજૂઆત કરી કૃષિ બીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપીને નિર્ણય કર્યો છે કે હું આમરણાંત ઉપવાસ કરશો અમારી માલિકીની જગ્યાએ તારીખ 15/ 12/ 2020 ના રોજ થી સમસ્ત ખેડૂતો વતી હું જીતુભાઈ ખોડાભાઈ ગજેરા હાલ ગોપાલ ગ્રામ મારે ઘરે જ આમરણાંત ઉપવાસ ઉપર બેસવાનો જે સરકારશ્રીના નિયમોને આધીન કોરોના વાયરસની મહામારી વચ્ચે સોસિયલ ડીસટન તેમજ મોઢે માસ્કનું પાલન કરીશ સમર્થનમાં આવનાર તમામ ખેડૂતોને પણ સરકારને નિયમનું પાલન કરી અમો સરકારશ્રીને આંખો ખોલવામાં ગાંધી રાહે ચાલવા મજબૂર બન્યા હોય તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે સમસ્ત ખેડૂતોના અવાજ બુલંદ થાય અને અમારી માગણીને મંજૂર કરવામાં આવે તેવી આપ સાહેબને ઘટતું કરવા માટે એક પત્ર પાઠવીને વિનંતી કરી…