અમરેલી : વન્યપ્રાણીના હુમલાથી બચવા વન વિભાગે ગ્રામજનો સહિત ખેડૂતોમાં જનજાગૃતિ ફેલાવી...
અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે
અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.
અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,
અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના સદસ્યોમાં ભડકો થયો છે.અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે.
અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.