સુરત: અમરેલી લેટર કાંડ મુદ્દે પરેશ ધાનાણીનો આક્ષેપ,માછલીઓને મારીને મગરમચ્છને બચાવાનો પ્રયાસ
કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી,જોકે ત્યાર બાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી