અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

જીઆઇડીસીમાં આવેલ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરપુરના સંત જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.