-
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
-
ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન
-
શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
-
27 ડિસેમ્બર સુધી ચાલશે કથા
-
ભાવિક ભક્તોએ કથા શ્રવણનો લીધો લાભ
અંકલેશ્વર: GIDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન
અંકલેશ્વરના શકુંતલા ગુલાબચંદ શારદા અને પરિવાર દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરના શકુંતલા ગુલાબચંદ શારદા અને પરિવાર દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુંડલ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ પરથી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. આ કથા તારીખ 27 મી ડિસેમ્બર સુધી ચાલશે. કથાની નિમિત્તે મહાપ્રસાદી તેમજ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનો પણ આયોજન કરાયું છે.
