કુલ્લુ-અની વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 3 ઘર કાટમાળ નીચે દટાયા હતા. એક વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો, બે હજુ પણ ગુમ છે. દેશ | સમાચાર
Connect Gujarat Desk
ગણેશ ચતુર્થીના તહેવારમાં કેટલાક લોકો ગણપતિ બાપ્પાને ઘરે લાવતા હોય છે. ત્યારે તેમને લાડુની સાથે અવનવા પ્રકારના મોદક બનાવીને ધરાવવામાં આવે છે. વાનગીઓ | સમાચાર
આજે, બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? બિઝનેસ | સમાચાર
પંડાલ પાસે લોહીથી લથપથ યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આ ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. દેશ | સમાચાર
બમણી ટેરિફ નાથી ભારતની નિકાસ સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ ટેરિફ વધારાને એક આર્થિક જંગના માફક જોવામાં આવી રહ્યો છે. દેશ | સમાચાર
તેલંગાણામાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. IMD એ અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. દેશ | સમાચાર
ગણેશ ચતુર્થીના આ સમગ્ર તહેવારમાં સૌથી ખાસ વાત બાપ્પાનો પ્રસાદ છે, અને ખાસ કરીને તેમના પ્રિય લાડુ. ભગવાન ગણેશને લાડુ ખૂબ ગમે છે. વાનગીઓ | સમાચાર
ભારતમાં ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવન અભયારણ્ય છે, જે પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવન પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થળથી ઓછા નથી. ચાલો તેમના વિશે જાણીએ ટ્રાવેલ | સમાચાર
ચોમાસામાં ભેજ અને ખોડાને કારણે વાળ ખરવા લાગે છે. યોગ્ય કાળજી અને ઘરગથ્થુ ઉપાયો અપનાવીને વાળ ખરતા અટકાવવા માટેની સરળ ટિપ્સ જાણો. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર
પ્રયાગરાજના સંગમ શહેરમાં ગંગા અને યમુના નદીઓનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. વધતા પાણીના સ્તરે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે. દેશ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/29/kullu-2025-08-29-13-35-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/29/laddoo-2025-08-29-13-27-12.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/14/gold-2025-08-14-13-15-20.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/28/delhi-murder-2025-08-28-18-06-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/28/coca-2025-08-28-17-03-03.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/28/rain-2025-08-28-16-51-40.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/28/laddoo-2025-08-28-16-26-02.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/28/safari-2025-08-28-16-17-33.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/16/2hjRIhm7Gs9VyCLTNQ8C.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/28/flood-2025-08-28-15-51-12.jpg)