author image

Connect Gujarat Desk

મરાઠા અનામત આપવા રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર, મરાઠાઓને મળશે ‘કુણબી’ નો દરજ્જો
ByConnect Gujarat Desk

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે દેશ | સમાચાર

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં BNP ની રેલી પછી આત્મઘાતી વિસ્ફોટમાં 14 લોકોના મોત
ByConnect Gujarat Desk

BNP દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા હતા. દુનિયા | સમાચાર

દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં ફરી વરસાદ શરૂ થયો, હવામાન વિભાગે જારી કરી આ ચેતવણી
ByConnect Gujarat Desk

દિલ્હી NCRમાં ફરી વરસાદ શરૂ થયો. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય રાજધાનીની આસપાસના વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. દેશ | સમાચાર

ઘરે બનાવો ઢાબા જેવું કાજુ ગાંઠિયા શાક, અહીં જાણો સરળ રેસીપી
ByConnect Gujarat Desk

અહીં ઢાબા સ્ટાઇલમાં કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની સરળ રેસીપી આપી છે. અહીં પરફેક્ટ માપ સાથે ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રીત જણાવી છે. વાનગીઓ | સમાચાર

જાણો ગાર્લિક બેસન ચીલાની પૌષ્ટિક વાનગી માટેની સરળ રેસીપી
ByConnect Gujarat Desk

સવારના નાસ્તા માટે ગાર્લિક બેસન ચીલા એ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતી વાનગી છે.તેમા પનીર અને શાકભાજીનું સ્ટફિંગ ઉમેરવાથી બેસન ચીલા વઘુ પૌષ્ટિક બની જાય છે વાનગીઓ | સમાચાર

પરમસુંદરીએ વિકએન્ડમાં કરી જબરી કમાણીઃ ઘણી ફિલ્મોને પાછળ છોડી
ByConnect Gujarat Desk

દિનેશ વિજનની ફિલ્મ પરમસુંદરી બોક્સ ઓફિસ પર સારો વકરો કરી રહી છે. ફિલ્મની સાથે કમ્પિટિશન કરવા માટે માત્ર વશ-લેવલ-2 સિવાય અન્ય કોઈ ફિલ્મ નથી. મનોરંજન | સમાચાર

બસની તોડફોડ અને પ્રવાસીઓની મારપીટ: 10 મરાઠા કાર્યકર સામે ગુનો
ByConnect Gujarat Desk

પોલીસ મુજબ ઘટના રવિવારની સાંજે 7.15 વાગ્યાની આસપાસ જૂહુ ડેપોમાં બની હતી. બેસ્ટની બસમાં ચઢેલા આંદોલનકારીઓનો સીટને મુદ્દે પ્રવાસીઓ સાથે વિવાદ થયો હતો. દેશ | સમાચાર

અફઘાનિસ્તાનમાં કુદરતી આફતે વિનાશ વેર્યો, 2000ના મોત અનેક થયા બેઘર
ByConnect Gujarat Desk

આ વર્ષે વિશ્વના વિવિધ ખૂણાઓમાં કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. જેમાં અફઘાનિસ્તાન અને સુદાનમાં આવેલી કુદરતી આફતોએ હજારો લોકોના જીવ લીધા છે દુનિયા | સમાચાર

દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપનું નામ વિક્રમ રાખવામાં આવ્યું , જાણો વિશેષતાઓ
ByConnect Gujarat Desk

નરેન્દ્ર મોદીએ ​​દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.આમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટેકનોલોજી | સમાચાર

જો તમે ભારતમાં મિની તિબેટની મુલાકાત લેવા માંગતા હો, તો આ રાજ્યમાં જાઓ
ByConnect Gujarat Desk

ભારતમાં તમને વિશ્વના તમામ દેશોની ઝલક જોવા મળશે. ચાલો તમને જણાવીએ કે જો તમે મિની તિબેટની મુલાકાત લેવા માંગતા હો, તો તમારે કયા રાજ્યમાં જવું જોઈએ. ટ્રાવેલ | સમાચાર

Latest Stories