ભરૂચ: AICCના સોશ્યલ મીડિયાના ચેરમેનની અધ્યક્ષતામાં લોકસરકાર સ્નેહમિલન સમારંભ યોજાયો

New Update
ભરૂચ: AICCના સોશ્યલ મીડિયાના ચેરમેનની અધ્યક્ષતામાં લોકસરકાર સ્નેહમિલન સમારંભ યોજાયો

કોંગ્રેસ સંચાલિત પાંખ લોકસરકારનું ભરૂચ જી.આઈ.ડી.સી. હોલ ખાતે AICC ના

સોશ્યલ મીડિયાના ચેરમેન રોહન ગુપ્તાની અધ્યક્ષતામાં લોકસરકાર સ્નેહમિલન સમારંભનું

આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image

જેમાં શાસકપક્ષનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા,પ્રજાના પ્રશ્નોને શાસકપક્ષ સુધી પહોંચાડવા, શાસકપક્ષને

સોશ્યલ મીડિયા થકી જવાબ આપવાના ભાગરૂપે કોંગ્રેસે લોકસરકાર નામની પાંખ ઉભી કરવામાં

આવી હતી. આ દક્ષિણ ગુજરાત લોકસરકારના આ સ્નેહમિલન સમારંભમાં AICCના સોશ્યલ મીડિયાના ચેરમેન રોહન ગુપ્તાનું સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories