New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/01154305/WhatsApp-Image-2020-10-01-at-3.41.54-PM.jpeg)
અંકલેશ્વર શહેરમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મચારી ઉઝેરભાઈએ ડ્રોવરમાં રૂપિયા 5800 મૂક્યા હતા જે બાદ તેઓ નોકરી છૂટી ઘરે જતાં રહ્યા હતા જેઓ પરત રાતે નોકરી પર આવ્યા હતા અને પોતે મુકેલ 5 હજાર 800 ડ્રોવરમાં ચેક કરતાં તેમાં જણાય આવ્યા ન હતા જેથી તેઓએ ફાર્માસિસ્ટ મેહુલ સુખડિયાને જાણ કરી હતી જેઓએ સ્ટાફની પૂછપરછ કરી હતી જે બાદ તેઓએ સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતાં તેમાં મેડિકલ સ્ટોરમાં નોકરી પર આવેલ હેમંત ચૌહાણ નામનો કર્મચારી ચોરી કરતાં નજરે પડ્યો હતો સ્ટોર સંચાલકે કુલ 7 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Latest Stories