ભરૂચના ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક કોલસા ભરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ટ્રકમાં જેમાં કોલસા ભરેલ હતા એ ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગળના ભાગે આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરી ચાલત બહાર આવી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ જાનહાની નહી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો.
ભરૂચ: ઝઘડિયાના મૂલદ ગામ નજીક કોલસા ભરેલ ટ્રકમાં આગ, ચાલકનો આબાદ બચાવ
ટ્રકમાં કોલસા ભરેલ હતા એ ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરી ચાલત બહાર આવી જતા ચાલકનો આબાદ બચાવ થયો ભરૂચ | ગુજરાત | સમાચાર |
