• ગુજરાત
વધુ

    ભરૂચ : શું તમે કોરોના કાળમાં માનસિક તણાવ અનુભવો છો..? “ચાલો વાત કરીએ” સ્લોગન હેઠળ નિઃશુલ્ક હેલ્પલાઇન શરૂ કરાઇ

    Must Read

    ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત

    હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈ ગતરાત્રીના 8 કલાકે મહુવા પરથી પસાર થતા જિલ્લાના ઘોઘા,...

    સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર

    સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ સાથે 25 થી 66 કિલોમીટરની...

    તાઉટે વાવાઝોડુ : અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો

    સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ ટાઉટે વાવાઝોડું હવે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહયું છે....

    કોરોના કાળમાં વધતો મૃત્યુ આંક, રોજબરોજ ટેલિવિઝન સ્ક્રીન પર આવતા સ્મશાનના બિહામણા દ્રશ્યો, કબ્રસ્તાનના દ્રશ્યો, હોસ્પિટલમાં ઓક્સિજન વગર ટળવળતાં લોકો અને રોજબરોજ સાંભળવા મળતા મૃત્યુના સમાચારોએ લોકોમાં ડરનું વાતાવરણ ઉભું કર્યું છે, જેનાથી માનસિક રીતે તણાવમાં રહેલા લોકોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

    કોરોના કાળના ડર ભર્યા માહોલમાં માનસિક રીતે રોગગ્રસ્ત બનેલાઓ માટે કિરણ મજમુદારના માર્ગદર્શન હેઠળ “ચાલો વાત કરીએ”ના સ્લોગન સાથે માનસિક સ્વાસ્થ્ય માટેની નિઃશુલ્ક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં મોટીવેશનલ સ્પીકર અપૂર્વ પંડ્યા, ડો.સાજીદ ડે, ડો.સદ્દામ શેખ, અવની સોલંકી, ફરહીન મલેકની પાંચ જણની ટીમ કોરોનાગ્રસ્ત માનસિક રોગીનું ટેલિફોનિક કાઉન્સિલિંગ કરે છે જેથી તેઓમાં રહેલો ડર દૂર થાય અને હકારાત્મક વાતાવરણ ઉભું થાય જેથી કોવિડ દર્દી સહિત તેનો પરિવાર તણાવથી દૂર રહે અને ડરથી મૃત્યુ ન પામે…”ચાલો વાત કરીએ” માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન શરૂ થયાને થોડા દિવસ થયા છે ત્યારે 100 જેટલા માનસિક ડિસ્ટર્બ થયેલાનું હેલ્પલાઇન દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે.જેની માહિતી આપતા મોટીવેશનલ સ્પીકર અપૂર્વ પંડ્યા એ જણાવ્યું હતું કે મનમાંથી ડર દૂર કરવો જરૂરી છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત

    હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈ ગતરાત્રીના 8 કલાકે મહુવા પરથી પસાર થતા જિલ્લાના ઘોઘા,...

    સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર

    સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ સાથે 25 થી 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 150 કરતા...

    તાઉટે વાવાઝોડુ : અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો

    સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ ટાઉટે વાવાઝોડું હવે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહયું છે. અમે તમને વાવાઝોડાની પળેપળની ખબર...

    ગીર સોમનાથ : 170 કીમીની ઝડપે ફુંકાયા પવનો, જુઓ તારાજીના હચમચાવી દેતા દ્રશ્યો

    અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્રની ધરા પર ટાઉતે વાવાઝોડાની આફતે ગીરસોમનાથ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. તાઉટે વાવાઝોડુ દીવના દરિયાકિનારે વણાકબારા પાસે ટકરાયું હતું....

    સૌરાષ્ટ્રને ધમરોળી નાંખતું વાવાઝોડુ તાઉટે, 175 કીમીથી વધુની ઝડપે ફુંકાયા પવન

    રાજ્યમાં ત્રાટકેલા તાઉટે વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ...

    More Articles Like This

    - Advertisement -